વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ મંગલદીપ કોમન પ્લોટ ખાતે શ્રીમદ ભાગવત કથા ત્રણ જાન્યુઆરીથી નવ જાન્યુઆરીના રોજ યોજશે.

સાત દિવસ સુધી કથાવ્યાસ પ્રજ્ઞા પુત્રી ખ્યાતિ પટેલ શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે.આજે કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ એ કૃષ્ણ જન્મના ભજન કર્યા હતા અને ભક્તિમા લિન થઈ ગયા હતા.જેમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના બહેનો અને વિસ્તારના નાગરિકો જોડાયા હતા.








Reporter: admin







