વડોદરા : રિપબ્લિક પાર્ટીના વડા અને યુનિયન મિનિસ્ટર આઠવલે રામદાસ બંદુ આજરોજ વડોદરા પહોંચ્યા હતા
જ્યાં તેમને દિલ્હીમાં યોજાનાર ઇલેક્શન પર કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા. તેમણે કીધું હતું કે,ત્રણ વખત કેજરીવાલ સીએમ તો બન્યા પણ વિકાસના કામો તેમના થકી થયા નથી, દારૂ ગોટાળામાં તેઓ અને તેમના સાથી બંધુઓ જેલ પણ પ્રવાસ ભોગવીને આવ્યા છે. ત્યારે આ વખતે ઇલેક્શનમાં બીજેપી તરફ લોકોનું વિશ્વાસ વધારે છે, ત્યારે જોવાનું રહ્યું કે કેજરીવાલ આ વખતે સીએમ બનશે કે નહીં.
Reporter: admin