News Portal...

Breaking News :

કરજણ નેશનલ હાઇવે 48 પર આવેલ કરજણ ભરથાણા ટોલ પ્લાઝા એ રાત્રીના 12 વાગ્યાના ટકોરે ટોલ દરમાં થશે વધારો

2024-11-25 11:57:35
કરજણ નેશનલ હાઇવે 48 પર આવેલ કરજણ ભરથાણા ટોલ પ્લાઝા એ રાત્રીના 12 વાગ્યાના ટકોરે ટોલ દરમાં થશે વધારો

25 - 11 - 2024 થી કરજણ ભરથાના ટોલ પ્લાઝામાં નવા દરની થશે શરૂવાત. કરજણ નેશનલ હાઇવે 48 પર આવેલ કરજણ ભરથાણા ટોલ પ્લાઝા એ જીંકાયો ટોલ દર.કરજણ ભરથાણા ટોલપ્લાઝા એ ટોલ દર મા વધારો કરાતા વાહન ચાલકોમાં રોષ.

Reporter: admin

Related Post