જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે જે. પટેલનું પોલીસ ખાતામાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવવા બદલ ફળદુવાડી ખાતે હરિપ્રબોધમ સત્સંગ મંડળ હરિ આશ્રમય પ્રદેશના સાધુ સુયોગજીવનદાસ સ્વામીએ સાલ ઓઢાડી સન્માન કર્યુ હતું.

એલ સી બી ના પીઆઇ જે જે પટેલ ની ટીમે થોડા દિવસ પેહલા ગુજસીટોક ના કેસમાં વોન્ટેડ આરોપી અને 107 જેવા ગંભીર ગુનાઓ કરવાની ટેવવાળો કાળા દેવરાજને ફિલ્મી ઢબે જીવના જોખમે ઝડપી પાડ્યો હતો. આ તકે હાર્દિક પટેલ, શૈલેષ દવે, વિનુભાઇ વિરલભાઇ ઉપસ્થિત રહ્યા છે.

Reporter:







