બાંગ્લાદેશે ઈસ્લામિક કટરપંથીઓ દ્વારા હિન્દુઓની નિર્મમ હત્યાઓ તથા માલ મિલકત તેમજ મંદિરો પર હુમલાઓ હિન્દુ બહેન બેટીઓ ઉપર સામૂહિક દુષ્કર્મ ઘટનાઓના વિરોધમાં જન આક્રોશ મહારેલી કાઢવામાં આવી હતી અને મહારેલી કાઢીને કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
વડોદરા ના અકોટા વિસ્તારમાં અકોટા સ્ટેડિયમ ખાતેથી હિન્દુ જાગરણ પ્રેરિત સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા આયોજિત જન આક્રોશ સાથે મહારેલી નીકળી જે રીતે બાંગ્લાદેશે ઈસ્લામિક કટરપંથીઓ દ્વારા હિન્દુઓની નિર્મમ હત્યાઓ તથા માલ મિલકત તેમજ મંદિરો પર હુમલાઓ હિન્દુ બહેન બેટીઓ ઉપર સામૂહિક દુષ્કર્મ ઘટનાઓના વિરોધમાં જન આક્રોશ મહારેલી કાઢવામાં આવી સાથે મહારેલી કાઢીને કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જે રીતના બાંગ્લાદેશીઓ હિન્દુઓ પર અત્યાચાર કરે છે ખોટું છે અને આ રેલીમાં મોટી સંખ્યામાં વડોદરાના લોકો આવ્યા હતા સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા તમામ અલગ અલગ સમાજના લોકો દ્વારા મંગળવારના રોજ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા.
Reporter: admin