વડોદરા : આજરોજ પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેરમા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તેમજ આવતી કાલે પરશુરામ જયંતીના પવિત્ર તહેવારની ઉજવણી પણ થનાર હોય ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરી તકેદારી રૂપે વિવિધ વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવેલ છે.




Reporter:







