સામગ્રીમા 1 કપ બાસમતી ચોખા, 2 ચમક્સ ઘી, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, 1 ચમચી જીરું, 2 નંગ સમારેલા કેપ્સિકમ, 4 ચમચી લીલી ચટણી, 100 ગ્રામ ફણસી, 100 ગ્રામ વટાણા, 1 ચમક્સ ગરમ મસાલો, 10 નંગ કાજુ, 15 નંગ દ્રાક્ષ અને 250 ગ્રામ પાલક જરૂરી છે.
ગેસ પે એક વાસણમા ઘી - તેલ મૂકી તમારી જીરું નો વઘાર કરવો. તેમાં કેપ્સિકમ સમારી સાંતળી લેવા. તેમાં મીઠુ ઉમેરી થોડી વાર પછી લીલી ચટણી ઉમેરી લેવી. પાલક બાફી, મિક્ષરમા ક્રશ કરીને ઉમેરવી. ફણસી જીણી સમારીne બાફી લેવી. વટાણા ઉમેરવા. બધું મિક્સ કરી બાફવા દેવું. ચોખા 1 કલાક પલાળી થોડા કાચા રહે તેમ બાફી ઓસાવા દેવા. વાસણમા લીલી ચટણી, પાલક ઉપર વટાણા, ફણસી, ચોખા આંઉં ગરમ મસાલો ઉમેરવો. કાજુ, દ્રાક્ષ ઉપરથી ભભરાવવા.
Reporter: admin







