અઠવાડિયામાં પાંચ દિવસ આ સેવા કાર્યરત રહેશે (સોમવાર અને ગુરુવાર સિવાય)
ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આગામી તા.30 ડિસેમ્બર,2025 થી વડોદરા એરપોર્ટ પરથી નવી મુંબઈ માટે નવી ફ્લાઇટો શરુ કરાશે. આ ફ્લાઇટો અઠવાડિયામાં પાંચ દિવસ સેવા ચાલુ રહેશે.ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આગામી તા.30 ડિસેમ્બર,2025 થી વડોદરા એરપોર્ટ પરથી નવી મુંબઈ માટે નવી ફ્લાઇટો શરુ કરાશે. આ ફ્લાઇટો અઠવાડિયામાં પાંચ દિવસ સેવા ચાલુ રહેશે.અઠવાડિયામા સોમવાર અને ગુરુવાર સિવાય પાંચ દિવસ સુધી સેવાઓ કાર્યરત રહેશે જેમાં
પ્રસ્થાન નવી મુંબઈ -15:00
આગમન વડોદરા - 16:05
પ્રસ્થાન વડોદરા -16:40
આગમન નવી મુંબઈ - 17:45
Reporter: admin







