ગુજરાત સરકાર દ્રારા સરકારી કર્મચારીઓ માટે મહત્વ નો નિર્ણય લેતા સાત માં પગારપંચ નો લાભ આપવા નક્કી કર્યું છે , જેમાં ૪ ટકા નો વધારો કરવાનો નિર્ણય લીધો છે .
મોંઘવારી ના ભથ્થા માં આ વધારાનો લાભ નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળી શકે છે . જાન્યુઆરી 2024થી 30મી જૂન 2024 સુધીની વચ્ચે ની રકમ ત્રણ હપ્તાના પગાર સાથે ચૂકવવામાં આવશે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્મચારી ના હિત માટે નો આ નિર્ણય લીધો છે. આ નિર્ણ્ય નો લાભ લગભગ ૪.૫૫ ટકા નિવૃત અને પેન્શનર્સ ને મળી શકે છે .
Reporter: News Plus