કોડીનાર :માંડ 10 હજારના પગારદાર યુવકને આવકવેરા વિભાગે 1 અબજ 15 કરોડના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો કરવા નોટિસ ફટકારીછે.
આસિફભાઇના બેંક ખાતામાં ફક્ત 475 રૂપિયા જમા છે. રેસ્ટોરન્ટમાં કામ કરીને મહિને રૂ.10,000નો પગાર મેળવતા શેખ આસિફભાઈને આવકવેરા વિભાગે 3 નોટિસ ફટકારીને તેના નામે થયેલા 1 અબજ 15 કરોડ 92 લાખ 09 હજાર 921રૂપિયાના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો માંગ્યો છે. હાલ આ મામલે યુવકે પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી છે.
Reporter: admin