સાવલી તેમજ સમગ્ર પંથકમાં ભર શિયાળે ચોમાસા જેવું સ્થિતિ સર્જાઈ. રવિ પાકને નુકશાનની ભીતિ સેવાઈ ધરતી પુત્રોમાં ચિંતા નું મોજું ફરી વળ્યુ.

હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક ભારે વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં. ડાંગર, તુવેર, કપાસનાં પાકોને વ્યાપક નુકશાન થવાની શક્યતા. સાવલી ડેસર તાલુકામાં. બેવડી ઋતુનો અનુભવ લોકોને ગરમી થી આંશિક રાહત મળી.

Reporter: admin







