News Portal...

Breaking News :

પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 19 કામોમાંથી 14 કામોને મંજૂરી આપવામાં આવી હતી જ્યારે પાંચ કામોને

2024-09-14 10:55:26
પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 19 કામોમાંથી 14 કામોને મંજૂરી આપવામાં આવી હતી જ્યારે પાંચ કામોને


પાલિકામાં દર અઠવાડિયા મળતી સ્થાયી સમિતિની બેઠક આજરોજ મળી હતી જેમાં અલગ અલગ વિભાગના વડોદરા શહેરને વિકાસલક્ષી કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા 


સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કુળ 18 અને એક વધારાનું કામ મળી 19 કામો દરખાસ્ત પર ચઢાવવામાં આવ્યા હતા જેમાં ૧૪ કામોને મંજૂરી આપી પાંચ કામો મુળતવી કરવામાં આવ્યા હતા બેઠક વિશે સંપૂર્ણ માહિતી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી.

Reporter: admin

Related Post