News Portal...

Breaking News :

સાવલીનગરના માતા ભાગોળ વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતા ટ્રેક્ટરએ લીધો આધેડનો જીવ..

2024-12-09 22:30:36
સાવલીનગરના માતા ભાગોળ વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતા ટ્રેક્ટરએ લીધો આધેડનો જીવ..

ટ્રેક્ટરના અડફેટે આવતા ઘટના સ્થળે મોત..ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મુકીને ફરાર..અકસ્માતના પગલે લોગ ટોળા ઊંમટ્યા..55 વર્ષીય બુધાભાઈ પરમાર નામના આધેડનું થયું મોત..ઘટના સ્થળે 108 પહોંચી મૃતદેહ ને સાવલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો

Reporter: admin

Related Post