News Portal...

Breaking News :

વડોદરા શહેરમાં નાની મોટી ચોરીના બનાવો સતત સામે આવતા હોય છે તેવામાં વડોદરા શહેરની રાજદીપ સોસાયટી

2024-07-17 19:42:07
વડોદરા શહેરમાં નાની મોટી ચોરીના બનાવો સતત સામે આવતા હોય છે તેવામાં વડોદરા શહેરની રાજદીપ સોસાયટી




વડોદરા શહેરની રાજદીપ સોસાયટીમાં મકાન નંબરB 226 માં એક દિવસ પહેલા પહેલી સવારે 5:00 વાગ્યાની આસપાસ ચોરો દ્વારા બંધ મકાન ના તળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આસપાસ ના રહીશો ને ઘટના ની જાણ થતાં CCTV ના આધારે જાણવા મળ્યુ કે ચોરો દ્વારા કરવામાં આવેલ પ્રયાસ નિષ્ફળ ગયો હતો 


આ સમગ્ર ઘટના બાદ રહીશોએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી પરંતુ રહીશું પોલીસ દ્વારા વધુમાં બીજા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને પ્રણામ વિસ્તારના રહીશો પોતાને અ સુરક્ષિત મહેસૂસ કરાવતા મીડિયા સમક્ષ પોલીસ દ્વારા પેટ્રોલિંગની માંગ રાખી હતી અને આવી નાની મોટી ચોરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈને જાન માનની હાની ન થાય તે માટે રહીશો દ્વારા પોલીસને કડક પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી


...

Reporter: admin

Related Post