News Portal...

Breaking News :

વડોદરા જિલ્લાના સાવલીમાં ખેડૂતલક્ષી સરકારના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.

2024-12-21 12:20:41
વડોદરા જિલ્લાના સાવલીમાં ખેડૂતલક્ષી સરકારના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.


સવારથી ખાતર લેવા માટે ખેડૂતો લાંબી કતારમાં જોવા મળ્યા.ખેતી માટે પૂરતું ખાતર ન મળતો હોવાનો ખેડૂતોનો આક્ષેપ.



રવિ પાક તમાકુ બાજરી ઘઉં જેવા પાકોને પૂરતું ખાતર ન મળતા નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે.સાવલી તાલુકાના આજુબાજુના ગામડામાં મોટાભાગે લોકો ખેતી સાથે જોડાયેલા 


મોટા ખેડૂતોને પૂરતું ખાતર અને મધ્યમ અને નાના ખેડૂતોને પૂરતો ખાતરનો સ્ટોક ન મળતો હોવાની રાવ.ખેડૂતો દ્વારા યુરીયા ખાતરનો પૂરતો સ્ટોક મળે અને મધ્યમ અને નાના ખેડૂતોને તેનો લાભ મળે તેવી સરકારને મીડિયા માધ્યમથી રજૂઆત

Reporter: admin

Related Post