પેટ્રોલ પંપ નાં માલિક દ્વારા ચેક કરતા સ્ટોક ભરી આવેલ ટેન્કર નાં સીલ્ડ માં છેડખાની કર્યું હોવાની સંકા.

પેટ્રોલ પંપ નાં માલિક દ્વારા કાનૂની માપ વિજ્ઞાન શાખા નાં અધિકારીઓ ને જાણ કરતા અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવી આગળ કાર્યવાહી હાથ ધરી.જામનગર થી પેટ્રોલ ડીઝલ ભરી ને આવેલ ટેન્કર માં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા તોલમાપ અને ગુણવત્તા ની ચકાસણી કરેલ નું સિલ્ડ અને ત્યાર બાદ નાયરા કંપનીનું શિલ્ડ લગાડવા માં.આવતું હોય છે જેમાં નાયરા કંપની નાં શિલ્ડ તોડી હોવાનું પેટ્રોલ પંપ ના માલિકનું અનુમાન.પટ્રોલ પંપ નાં માલિક દ્વારા પોલીસ અને કાનૂની માપ વિજ્ઞાન શાખા નાં અધિકારી અને જાણ કરી








Reporter: admin







