માંડવી : કચ્છના માંડવી તાલુકાના ગોધરામાં હત્યાની એક ઘટના બની હતી. નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી નોકરી માટે ઘરેથી નીકળી હતી.

તે બસની રાહ જોઈ રહી હતી એ દરમિયાન જ એક બાઈકસવાર યુવકે આવીને ફિલ્મી ઢબે માં તલવારના અનેક ઘા મારી યુવતીને રહેંસી નાખી હતી.આ ઘટનાને જાણ પોલીસને કરવામાં આવતા તત્કાળ પોલીસ ટીમ તપાસ માટે પહોંચી ગઈ હતી. ઘટના સ્થળેથી યુવતીનો મૃત્યદેહ મળ્યો હતો . તેમજ સત્ય માટે ઉપયોગમાં લેવાયેલી તલવાર પણ મળી આવી હતી.
Reporter: admin







