News Portal...

Breaking News :

આતંકવાદીઓએ પાકિસ્તાની સેનાની ચેકપોસ્ટ પર કબજો કરી લીધો!?

2024-12-31 09:43:38
આતંકવાદીઓએ પાકિસ્તાની સેનાની ચેકપોસ્ટ પર કબજો કરી લીધો!?


ઈસ્લામાબાદઃ પાકિસ્તાની સેના અને તહરીક-એ-તાલિબાન આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં વળાંક આવ્યો છે. 


તાલિબાનના એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે તેઓએ પાકિસ્તાની સેનાની પોસ્ટ પર કબજો કરી લીધો છે. TTPના વીડિયો છે બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે પાકિસ્તાની સેના પોતાની પોસ્ટ છોડીને ભાગી ગઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર તહરીક-એ- તાલિબાન આતંકવાદીઓએ એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે તેઓએ પાકિસ્તાની સેનાની પોસ્ટ પર કબજો કરી લીધો છે. 


TTP શેર કરવામાં આવેલા વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે પાકિસ્તાની સેના પોતાની પોસ્ટ છોડીને ભાગી ગઈ. ટીટીપીના આતંકવાદીઓએ કહ્યું કે, તેઓએ બાજૌર જિલ્લાના સલારઝાઈ તાલુકામાં પાકિસ્તાની સેનાની ચેકપોસ્ટ પર કબજો કરી લીધો છે. ટીટીપીએ આ પોસ્ટ પરથી પાકિસ્તાની સેનાનો ધ્વજ હટાવીને તેનો ઈસ્લામિક ધ્વજ ફરકાવ્યો હતો.

Reporter: admin

Related Post