ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા આરોપી સંદીપ વિનુભાઈ પટેલ સામે ખોટી વાતો ફેલાવી, મેયર ન હોવા છતાં મેયર તરીકે ઝોનફેર કર્યાના ખોટા આક્ષેપો કરતા, સંદીપ પટેલને બદનક્ષીની લીગલ નોટિસ આપ્યા બાદ, ફોજદારી ફરિયાદ દાખલ કરતા કોર્ટે આજરોજ સંદીપ પટેલ વિરુદ્ધ નોટિસ ઇસ્યુ કરવાનો હુકમ કર્યો.
ફોજદારી કેસ ઉપરાંત સિવિલ કોર્ટમાં રૂપિયા ૫૦ કરોડનો માનહાની નો દાવો પણ માંડ્યો..સંદીપ વિનુભાઈ પટેલને લીગલ નોટિસ મોકલી પુરાવા માંગ્યા હતા પરંતુ કોઈ પુરાવા ના આપતા ફોજદારી અને સિવિલ રાહે કોર્ટ કેસ કર્યા..
Reporter: admin