કબીર કોમ્પલેક્ષ માં ગઈ કાલે વાવાઝોડા માં થાંબલો પડ્યો. જેમાં વાવાઝોડા નાં સમયે રોડ પર ટ્રાફિક નાં હોતા કોઈ જાનહાનિ થઈ નથી. પણ થાંબલા કટાઈ ગયેલ પરિસ્થિતિ માં હોવાથી આ પ્રકાર ની ઘટના બનેલ છે. આ પ્રકાર નાં કટાઈ ગયેલ થાંબલા ની જગ્યા એ નવા થાંબલા જી.ઈ.બી. નાખી આપે એવી સોસાયટી નાં પ્રમુખ પાર્થ પટેલ તેમજ સ્થાનિકો ની માંગ છે. જેથી ભવિષ્ય માં થાંબલા પડવાની ઘટના બને નહિ અને કોઈ જાનહાનિ થાય નહીં.
Reporter: News Plus