News Portal...

Breaking News :

પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ખંડણી માંગનાર આરોપી ઝડપાયા

2024-05-03 10:51:53
પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ખંડણી માંગનાર આરોપી ઝડપાયા


વડોદરા : પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અપહરણ કરી ધમકી આપી ખંડણી દ્વારા રૂપીયાપડાવનાર ટોળકીના આરોપીઓને ગણતરીની કલાકોમાં  લક્ષ્મીપુરા પોલીસે આરોપીઓને શોધી કાઢ્યા છે.
આ આરોપીઓએ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ફરીયાદીને નંબર પ્લેટ વગરની કાળા કલરની  સેલ્ટોસ કારમાં બેસાડી અપહરણ કરી ગાળો બોલી તથા લાફા ગીરી કરી જાનથી મારી નાખવાની નાખવાની ધમકી આપી હતી.


પોલીસ સ્ટેશન બતાવી પોલીસ કેસમાં ફસાવી દેવાની ચીમકી આપી ફરીયાદી પાસેથી ગેર કાયદેસર રીતે
ખંડણી માંગી રોકડા રૂપીયા.૨૯,૦૦૦/- તથા google ટ્રાન્જેક્શનથી   રૂ,૧૫,૦૦૦/મેળવી કુલ
રૂપીયા. ૪૪,૦૦૦/- પડાવી લીધા હતા.


આ ઘટના માં પકડાયેલ આરોપીઓના નામ
(૧) પરેશ ઉર્ફે શીવો જયતીભાઈ વાઘેલા ધધો: પ્રેસ રીપોર્ટ ર રહે- ૧૧૬ એક્તાનાગર રામપીરના 
મંદિરની સામે આજવા 
 રોડ.
(૨) રાજુ ઉર્ફેરાજેશભાઇ િાદુભાઈ અદહરે ધંધો: ગેસ એજન્સી માં નોકરી રહે- ૧૫,૧૬ અનુપમ નગર
સયાજી પાકટ આજવા રોડ, તેમજ નહીં પકડાયેલ આરોપીઓના નામ
(૧) અજય રમેશભાઈ મારવાડી 
(૨) ઈમ્તતયાઝ ઉર્ફે ઈન્તો પઠાણ નો સમાવેશ થાય છે.

Reporter: News Plus

Related Post