News Portal...

Breaking News :

આઇસ્ક્રીમના વેચાણે ૯૯૯૮ લિટરનો હાઇએસ્ટ આંક વટાવ્યો

2024-05-24 12:09:41
આઇસ્ક્રીમના વેચાણે ૯૯૯૮ લિટરનો હાઇએસ્ટ આંક વટાવ્યો


એક જ દિવસમાં બરોડા ડેરીની ૧,૩૯,૯૧૧ લિટર છાસ વેચાઇ બરફના ગોળા , શેરડીનો રસ , ફ્રૂટ જ્યૂસ , કોલ્ડ કોકો , ઠંડાપીણાં ફળફળાદિનું ધૂમ વેચાણ : ખાનગી ઉત્પાદકોને પણ ઘી - કેળા 



સપ્તાહથી આકાશમાંથી ઓકાતી અગનવર્ષાના અસહ્ય માહોલમાં બરોડા ડેરીની છાસ અને આઇસ્ક્રીમના વેચાણમાં અધધ વધારો નોંધાયો છે . જે સાથે ખાનગી ઉત્પાદકો . આઇસ્ક્રીમ પાર્લરોના સંચાલકોને પણ ટંકશાળ પડી હોવાનું ટોક ઓફ ધ ટાઉન બન્યું છે . શહે ૨ માં છેલ્લા તાપમાનનો પારો જેટ ગતિએ ઉપર જઇ રહ્યો છે . અંગ દઝાડતી અસહ્ય ગરમીના આકરા માહોલમાં ભરબપોરે શહેરમાં કુદરતી કર્યુની સ્થિતિ સર્જાય છે . બરફના ગોળા , શેરડીનો રસ , ઠંડાપિણાં , ફ્રુટ જ્યુસ , ફુટ ડીસ , આઇસ્ક્રીમના વેચાણમાં પણ ધરખમ વધારો નોંધાયો છે . કાળઝાળ ગરમીમાં બરોડા ડેરીની છાસ તા .૨૧ મી મે ના મંગળવારે ( તાપમાન ૪૪.૨ ડિગ્રી સેલ્સિય ) એકજ દિવસે ૧,૩૯,૯૧૧ લીટર ( હાઇએસ્ટ ) વેચાઇ હતી .લીટરે પહોંચ્યું હોવાનું બરોડા ડેરીના જ્યારે , આઇસ્ક્રીમનું વેચાણ ૯૯૯૮ ચેરમેન દિનુમામા અને વાઇસ ચેરમેન જી.બી.સોલંકી એ જણાવી ઉમેર્યુ હતું કે નથી 


છેલ્લા સપ્તાહ દરમિયાન છાસના ભાવમાં કોઇ વધારો કરાયો તા .૧૫ મીએ છાસનાં વેચાણે ૧,૨૦,૧૭૪ લીટરનો હાઇએસ્ટ આંક વટાવ્યો હતો . ત્યારબાદ ગઇકાલે તા .૨૧ મી મે એ છાસાબટર મિલ્ક ) નું વેચાણ ૧,૩૯.૯૧૧ લીટર થયું હતું . પ્રોડક્ટનું વેચાણ કરતા વેપારીઓએ ઉલ્લેખનીય છે કે અન્ય ડેરી કે મિલ્ક પણ છેલ્લા સપ્તાહ દરમિયાન બટર મિલ્ક , આઇસ્ક્રીમ , લસ્સી , કોલ્ડકોકો , ફ્લેવર્ડ મિલ્ક સહિતના ઉત્પાદનોનું ધૂમ વેચાણ કર્યુ હોવાનું ટોક ઓફ ધ ટાઉન બન્યું છે . છાશ અને આઇસક્રીમના વેચાણમાં વધારો આગામી દિવસોમાં પણ જળવાઇ રહેશે તેમ મનાઇ રહ્યું છે .૪૩.૪ ડિગ્રી ગરમીમાં બટર મિલ્કતું બૂમ - બૂમ બરોડા ડેરી દ્વારા જાન્યુઆરી ૨૦૨૪ માં રોજનું સરેરાશ બટરમિલ્ક ( છાસ ) નું વેચાણ ૫૩૦૭૧ લીટર કરાયું હતું . આ મુજબ ફેબ્રુઆરી -૬૧૪૮૯ માર્ચ -૭૯૨૦૪ , એપ્રિલ -૧૦,૫૯,૭૯ જ્યારે , મે મહિનાની કાળઝાળ ગરમીમાં રોજ સરેરાશ ૧૧,૩૩,૯૭ લીટર છાસનું વેચાણ નોંધાયું છે .

Reporter: News Plus

Related Post