News Portal...

Breaking News :

મુવાલગામની સીમવિસ્તારના ખેતરમાં માનવકંકાલ મળી આવ્યો

2026-04-11 16:41:45
મુવાલગામની સીમવિસ્તારના ખેતરમાં માનવકંકાલ મળી આવ્યો


સાવલી તાલુકાના મુવાલ ગામની સીમમાંથી ડી કમ્પોસ્ટ હાલતમાં માનવ કંકાલ મળી આવ્યું. 


સમગ્ર પંથકમાં ચકચાર સાવલી પોલીસને જાણ થતાં સાવલીના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી. પોલીસે કંકાલનો કબજો લઈ એફએસએલને તપાસ માટે કરાઈ જાણ. સાવલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધૂ તપાસ હાથ ધરી.  

Reporter: admin

Related Post