News Portal...

Breaking News :

બાપડા બિચારા બિલ્ડરોને મનપા મદદ ના કરે તો મકાનો કેવી રીતે વેચાય.મનપા મહેરબાન તો બિલ્ડર પહેલવાન

2024-06-30 13:35:21
બાપડા બિચારા બિલ્ડરોને મનપા મદદ ના કરે તો મકાનો કેવી રીતે વેચાય.મનપા મહેરબાન તો બિલ્ડર પહેલવાન


લોકશાહીમાં નાગરિકો કે મતદારો પહેલવાન છે.તેઓ ધારે તેને ગાદીએ બેસાડી અને ઉથલાવી શકે છે.ભાજપને જંગી બહુમતી આપે અને ખીજાય તો સિટો ઘટાડી શકે છે. પરંતુ બિલ્ડરો બાપડા બિચારા છે.એમનું ક્યાંય કશું ચાલતું નથી.થોડુંક ઇધર ઉધર કરે તો લોકો છેતરપિંડી ની ફરિયાદો કરે છે.સરકાર ખીજાય તો આવકવેરાવાળા ત્રાટકે.એમની અસર નથી થતું એવું લાગે તો વળી ઈ.ડી.અને સી.બી.આઈ.ને મોકલે.



બિલ્ડર સાવ નિઃસહાય, બાપડા બિચારા છે.એમનું કોઈ જ નથી.આ લોકો એટલા દિલેર છે કે લોકોને મકાનો મળી રહે એ માટે વેરાન વગડામાં મકાન બાંધવાનું જોખમ ખેડે છે.અને લોકો આ ઉપકારની કદર કરવાને બદલે રસ્તાની,પાણીની, ગટરની સુવિધા નથી એવા બહાના કાઢી એમના મકાનો ખરીદતા નથી.લોકો માટે પોતાની મૂડી રોકીને મકાન બનાવીને ફસાઈ ગયેલા આ અસહાય બિલ્ડરોની મદદે મનપાના અધિકારીઓ પદાધિકારીઓ ખડે પગે ઊભા રહે છે.એટલે બિલ્ડરો ટકી ગયા છે,ટકી રહ્યા છે.બાકી તો ક્યારનુંય મકાન નિર્માણ અટકી ગયું હોત.અને મકાનો નહિ બને તો લોકો રહેશે ક્યાં?આવા સેવાભાવી બિલ્ડરોના લાભાર્થે મનપાના વિકાસ આયોજનોને તહેનાતમાં મૂકી દઈ અવાર નવાર તેમની મુશ્કેલીઓ નું નિવારણ કરવામાં આ બધા બેજોડ છે.લોકો ગમે તેટલી બૂમો પાડે તો આ લોકોના બહેરા કાને સંભળાતું નથી.પરંતુ બિલ્ડરો નો આર્તનાદ તેમને તરત સ્પર્શી જાય છે.મનપા સ્થાયી સમિતિની તાજેતરમાં મળેલી બેઠકમાં રસ્તા વિષયક કામો પૈકી એજન્ડા ની દરખાસ્ત ૪ માં બિલ્ડર માટેની સહાનુભૂતિ છલકાય છે.અટલાદરા માંજલપુર બિલાબોંગ સ્કૂલ જંક્શન (આઉટર રિંગ રોડ) તરફનો બાકી રહેલો આર.સી.સી.રસ્તો ૬ મીટર પહોળાઈમા બનાવવાની મંજૂરી આ દરખાસ્ત થી લોકશાહીમાં નાગરિકો કે મતદારો પહેલવાન છે.તેઓ ધારે તેને ગાદીએ બેસાડી અને ઉથલાવી શકે છે.ભાજપને જંગી બહુમતી આપે અને ખીજાય તો સિટો ઘટાડી શકે છે.પરંતુ બિલ્ડરો બાપડા બિચારા છે.એમનું ક્યાંય કશું ચાલતું નથી.થોડુંક ઇધર ઉધર કરે તો લોકો છેતરપિંડી ની ફરિયાદો કરે છે.સરકાર ખીજાય તો આવકવેરાવાળા ત્રાટકે.એમની અસર નથી થતું એવું લાગે તો વળી ઈ.ડી.અને સી.બી.આઈ.ને મોકલે.બિલ્ડર સાવ નિઃસહાય, બાપડા બિચારા છે.એમનું કોઈ જ નથી.આ લોકો એટલા દિલેર છે કે લોકોને મકાનો મળી રહે એ માટે વેરાન વગડામાં મકાન બાંધવાનું જોખમ ખેડે છે.અને લોકો આ ઉપકારની કદર કરવાને બદલે રસ્તાની,પાણીની, ગટરની સુવિધા નથી એવા બહાના કાઢી એમના મકાનો ખરીદતા નથી.લોકો માટે પોતાની મૂડી રોકીને મકાન બનાવીને ફસાઈ ગયેલા આ અસહાય બિલ્ડરોની મદદે મનપાના અધિકારીઓ પદાધિકારીઓ ખડે પગે ઊભા રહે છે.એટલે બિલ્ડરો ટકી ગયા છે,ટકી રહ્યા છે.બાકી તો ક્યારનુંય મકાન નિર્માણ અટકી ગયું હોત.અને મકાનો નહિ બને તો લોકો રહેશે ક્યાં? આવા સેવાભાવી બિલ્ડરોના લાભાર્થે મનપાના વિકાસ આયોજનોને તહેનાતમાં મૂકી દઈ અવાર નવાર તેમની મુશ્કેલીઓ નું નિવારણ કરવામાં આ બધા બેજોડ છે.લોકો ગમે તેટલી બૂમો પાડે તો આ લોકોના બહેરા કાને સંભળાતું નથી.પરંતુ બિલ્ડરો નો આર્તનાદ તેમને તરત સ્પર્શી જાય છે.મનપા સ્થાયી સમિતિની તાજેતરમાં મળેલી બેઠકમાં રસ્તા વિષયક કામો પૈકી એજન્ડા ની દરખાસ્ત ૪ માં બિલ્ડર માટેની સહાનુભૂતિ છલકાય છે.અટલાદરા માંજલપુર બિલાબોંગ સ્કૂલ જંક્શન (આઉટર રિંગ રોડ) તરફનો બાકી રહેલો આર.સી.સી.રસ્તો ૬ મીટર પહોળાઈમા બનાવવાની મંજૂરી આ દરખાસ્ત થી લોકશાહીમાં નાગરિકો કે મતદારો પહેલવાન છે.તેઓ ધારે તેને ગાદીએ બેસાડી અને ઉથલાવી શકે છે.ભાજપને જંગી બહુમતી આપે અને ખીજાય તો સિટો ઘટાડી શકે છે.પરંતુ બિલ્ડરો બાપડા બિચારા છે.એમનું ક્યાંય કશું ચાલતું નથી.થોડુંક ઇધર ઉધર કરે તો લોકો છેતરપિંડી ની ફરિયાદો કરે છે.સરકાર ખીજાય તો આવકવેરાવાળા ત્રાટકે.એમની અસર નથી થતું એવું લાગે તો વળી ઈ.ડી.અને સી.બી.આઈ.ને મોકલે.બિલ્ડર સાવ નિઃસહાય, બાપડા બિચારા છે.એમનું કોઈ જ નથી.આ લોકો એટલા દિલેર છે કે લોકોને મકાનો મળી રહે એ માટે વેરાન વગડામાં મકાન બાંધવાનું જોખમ ખેડે છે.


અને લોકો આ ઉપકારની કદર કરવાને બદલે રસ્તાની,પાણીની, ગટરની સુવિધા નથી એવા બહાના કાઢી એમના મકાનો ખરીદતા નથી.લોકો માટે પોતાની મૂડી રોકીને મકાન બનાવીને ફસાઈ ગયેલા આ અસહાય બિલ્ડરોની મદદે મનપાના અધિકારીઓ પદાધિકારીઓ ખડે પગે ઊભા રહે છે.એટલે બિલ્ડરો ટકી ગયા છે,ટકી રહ્યા છે.બાકી તો ક્યારનુંય મકાન નિર્માણ અટકી ગયું હોત.અને મકાનો નહિ બને તો લોકો રહેશે ક્યાં?આવા સેવાભાવી બિલ્ડરોના લાભાર્થે મનપાના વિકાસ આયોજનોને તહેનાતમાં મૂકી દઈ અવાર નવાર તેમની મુશ્કેલીઓ નું નિવારણ કરવામાં આ બધા બેજોડ છે.લોકો ગમે તેટલી બૂમો પાડે તો આ લોકોના બહેરા કાને સંભળાતું નથી.પરંતુ બિલ્ડરો નો આર્તનાદ તેમને તરત સ્પર્શી જાય છે.મનપા સ્થાયી સમિતિની તાજેતરમાં મળેલી બેઠકમાં રસ્તા વિષયક કામો પૈકી એજન્ડા ની દરખાસ્ત ૪ માં બિલ્ડર માટેની સહાનુભૂતિ છલકાય છે.અટલાદરા માંજલપુર બિલાબોંગ સ્કૂલ જંક્શન (આઉટર રિંગ રોડ) તરફનો બાકી રહેલો આર.સી.સી.રસ્તો ૬ મીટર પહોળાઈમા બનાવવાની મંજૂરી આ દરખાસ્ત થી આપવામાં આવી છે.અંદાજિત કિંમત થી ૬ ટકા વધુ ભાવે આ રસ્તાનું કામ અગ્રવાલ બિલ્ડર્સ ને સોંપવામાં આવ્યું છે.મનપા કમિશનર તરફથી મળેલી ભલામણને  સ્થાયી એ મંજૂરી આપતા રૂ.૨ કરોડ ૯૮ લાખથી વધુ રકમના ખર્ચે આ રસ્તો બંધાશે.આ રસ્તાનું નિર્માણ એક બિલ્ડરના પ્રોજેક્ટને ટેકો આપવા કરવામાં આવી રહ્યું છે એવી શંકા કેટલાક વ્યક્ત કરી રહ્યા છે.ભલાઈ નો જમાનો જ નથી.અરે! ભાઈ કોઈના મકાનો વેચાય,કોઈનો પ્રોજેક્ટ ચાલી નીકળે એવા ભલાઈના કામને શંકાની દૃષ્ટિએ જોવું એ સરાસર ગલત છે.બિલ્ડરો આ શહેરના આડેધડ વિકાસમાં મોટું યોગદાન આપે છે.ત્યારે એમનો વેપાર વિકસાવવામાં મદદ કરવાથી આખરે તો શહેરના વિકાસને જ વેગ મળશે...

Reporter: News Plus

Related Post