આજે વહેલી સવારથી જ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે ઉપલેટા તાલુકાના તલંગણા ત્રણ કલાક માં 17 ઇંચ વરસાદથી ગામમાં પાણી પાણી જોવા મળ્યા હતા
તલંગણા ગામમાં અનેક રહેણાક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. પાણીના પ્રવાહના કારણે અનેક મકાનો અડધા પાણીમાં ડૂબી ગયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા.રહેણાક વિસ્તાર માં વરસાદી પાણી ભરાતા લોકો ને હાલાકી.ગ્રામજનો દ્વારા રાહત રસોડું શરૂ કરવામાં આવ્યું
ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂછડાધાર વરસાદના કારણે અનેક રસ્તાઓ પણ બંધ થયા હતા જેમના ત્રણે વાહન વ્યવહાર પણ ખોવાયા હતો રાજકોટ કલેકટર પ્રભાત જોશી દ્વારા તાત્કાલિક ઉપલેટા ખાતે એન.ડી.આર અને એસ.બી.આર.એફની ટીમ ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવી હતી મારે વરસાદના કારણે અનેક જગ્યાઓ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય છે.
Reporter: admin