વડોદરા જીલ્લા સાવલી તાલુકાના પિલોલ ગામ આનંદ સાથે સન્માન સમારોહ. આજરોજ પિલોલ ખાતે નિલકંઠ મહાદેવ મંદિરના પ્રાગણમાં માનનીય સાંસદ સભ્ય ડો. હેમાંગ જોશીના સન્માન સમારોહની અમુક ક્ષણો

જણાવવાનું કે જેમને હર હંમેશ પિલોલા ગામ પ્રત્યે લાગણી રહેલ છે એવા આપણા યુવા અને શિક્ષત સાંસદ ડૉ. હેમાંગ જોષીનું સમસ્ત પિલોલ ગામ દ્વારા સન્માન કરવામાં આવ્યું. પિલોલ ગામ પંચાયતના સરપંચ અંકિતાબેન વિપુલભાઈ તાલુકા સદસ્ય માજી પરમાર દિનેશભાઈ ભૂપેન્દ્રભાઇ પરમાર નીલકંઠ મહાદેવના ટ્રસ્ટ તેમજ ગામજનો વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા





Reporter: admin