બને યુવકો અમરા પુરા (કસરિયા પુરા)એક જ ગામના રેહવાસી હતા.એક યુવક નોકરીથી ઘરે પરત જતો હતો અને બીજો સાવલી તરફ જતા બનેની બાઇક સામ સામે ભટકાતાં બને આશાસ્પદ યુવાનોનું કમ કમાટી ભર્યું મોત.

અકસ્માતના પગલે રસ્તા ઉપર લોક.ટોળા ઉમટી પડ્યા સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી બને મૃતકોનાં મૃત દેહ ને પી.એમ અર્થે સાવલી જન્મદિન સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે ખસેડવામાં આવ્યા.કંચન ભાઈ સોલંકી ૩૦ વર્ષ ચાવડા ભરત અર્જુનસિંહ ૨૫.એક જ ગામનાં યુવાનોના આકસ્મિક મોત થી ગામમાં શોકનો માહોલ છવાયો
Reporter: admin