News Portal...

Breaking News :

ઘરેલુ ઉપાય : કોઈ પણ જીવજંતુ ના ડંખ ને આપણે આસાની થી દૂર કરી શકીએ છે.

2024-06-29 15:18:10
ઘરેલુ ઉપાય : કોઈ પણ જીવજંતુ ના ડંખ ને આપણે આસાની થી દૂર કરી શકીએ છે.


- મધમાખી ના ડંખ પર મીઠુ ચોપડવાથી પીડા મટે છે.
- ઝીણી તમાકુ ચોપડવાથી પણ મધમાખી ના ડંખ માં દુખાવો થતો નથી.
- મધમાખી ના ડંખ પર મધ ચોપડવાથી કે પીવાથી ડંખ માં રાહત રહે છે.
- ભમરી ના ડંખ માં કાંદા નો રસ ચોપડવાથી પીડા થતી નથી.
- કાનખજૂરા ના ડંખ પર લસણ વાટી ને ચોપડવાથી ઝેર ઉતરી જાય છે.
- ગોળ બાળી ને  કાનખજૂરા ના ડંખ પર ચોપડવાથી પીડા ઓછી થાય છે.

Reporter: News Plus

Related Post