ડભોઇ : અજાણ્યા વાહનની ટક્કરે એકટીવા ચાલક યુવાનનું મોત થયું છે.અકસ્માત કરી અજાણ્યો વાહન ચાલક છૂમંતર થયો છે.

ડભોઇ તિલકવાડા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ પાસે બની હીટ એન્ડ રનની ઘટના બની હતી.નિસર્ગ નામ ના યુવક ને વાહન ચાલકે મારી ટક્કર હતી.યુવક મહંત નિસર્ગ વિપુલભાઈ સાધુ ડભોઇ તાલુકાના વડજ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

યુવકનું ઘટના સ્થળે નીપજ્યું મોત થયું હતું.એકટીવા લઈને સીમંત પ્રસંગમાં યુવકજઈ રહ્યો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી શરૂ કરી તપાસ શરૂ કરી છે.વાહન ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Reporter: admin