News Portal...

Breaking News :

કાઉન્સિલર જાગૃતીબેન કાકા દ્વારા દર્દીઓના સગાઓ માટે બેસવા બાકડા મૂકી સરાહનીય કામગીરી કરવામાં આ

2024-12-10 11:57:11
કાઉન્સિલર જાગૃતીબેન કાકા દ્વારા દર્દીઓના સગાઓ માટે બેસવા બાકડા મૂકી સરાહનીય કામગીરી કરવામાં આ


વડોદરા એસ એસ જી  હોસ્પિટલમાં વોર્ડ નંબર 13 ના કાઉન્સિલર જાગૃતીબેન કાકા દ્વારા દર્દીઓના સગાઓ માટે બેસવા બાકડા મૂકી સરાહનીય એ કામગીરી કરવામાં આવી. 


દર્દીઓનો સગા બહાર નીચે બેસી રહેતા હતા તેઑ ને હવે રાહત મળશે આ સુભ પ્રસંગે એસએસજી હોસ્પિટલના સુપ્રીટેનમેન્ટ, આરએમઓ ઉપસ્થિત રહ્યા હતા.એસએસજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગ, પીડીયાટિક વોર્ડ, અને પોસ્ટમોર્ટમ રૂમ ની સામે 15 જેટલા બાંકડા મૂકવામાં આવ્યા

Reporter:

Related Post