સંસ્કારી નગરી વડોદરાની હેરીટેજ ઇમારતોની હાલત ખરાબ થઇ ગઇ છે અને સત્તાધીશો ને તો કાંઇ પડી નથી. હેરીટેજ ઇમારતો માટે આવી દશા કરવા માટે જવાબદાર કોણ?
પાલિકાના અધિકારીઓ કે પોતાના ખિસ્સા ભરવા અને વટ માટે મત લઇને ચૂંટાયેલા નેતાઓ? જે હોય તે પણ વડોદરાની કમનસીબી છે બધા શાસકો અને પદાધિકારીઓના પાપે જ આ ગાયકવાડની ભેટને લોકોએ શૌચાલય બનાવી દીધુ છે. સત્તાધીશોની બેદરકારીના કારણે હવે હેરીટેજ વારસો લુપ્ત થઇ રહ્યો છે
Reporter: admin







