વડોદરામાં અવારનવાર અનેક જગ્યાઓ પરથી નાના મોટા મગર મળી આવતા હોય છે, તેવામાં આજ રોજ મરૅઠા ગામ પાસે L&T ના ચાલી રહેલા રેલ પ્રોજેક્ટમાં એક મગર દેખાઈ આવતા, વડોદરા ના હેમંત વઢવાના ની ટીમ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્થળ પર પોહચી નિરીક્ષણ કરી, 2 થી 3 કલાક ની ભારે જહેમત પછી 30 ફૂટ ઊંડા કીચડ વાળા ખાડામાંથી ક્રેન દ્વારા મગરને સહી સલામત રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો.


Reporter: admin







