કહેવાય છે કે ડોક્ટર એ ભગવાનનું રૂપ હોય છે. જ્યારે જ્યારે શહેરમાં આપદા આવે છે ત્યારે તબીબોની ટીમ ફરજ નિભાવવામાં પાછી પડતી નથી.
પછી એ કોરોનાનો સમય હોય કે પૂરની પરિસ્થિતિ.વડોદરાના પુર થી પ્રભાવિત વિસ્તારો કપુરાઇ, સોમાતલાવ, આજવા તેમજ વાઘોડિયા રોડના રહેવાસીઓ માટે સવિતા હોસ્પિટલની તબીબોની ટીમ દ્વારા નાના બાળકો તથા સામાન્ય લોકો માટે જરૂરી સ્વસ્થ્ય લક્ષી સેવાઓ અને જરૂરી દવાઓ આપવામાં આવી
.IMA ના પ્રમુખ, ડોક્ટર સવિતા હોસ્પિટલના ડોક્ટર મિતેશ શાહ અને તેમની ટીમ વિસ્તારમાં કામગીરી કરી હતી.
Reporter: