આજે શહેરના વાડી, ચોખંડી, ન્યાયમંદિર, એમજી રોડ અને માર્કેટ સહિત વિસ્તારમાં મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગનો સપાટો.

હોળી ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને ખુલ્લા ખાધ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી,પતાસા, ખજૂર, ધાણી,ચણા અને શૈવૈયા સેવનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં હાથ ધરાઇ આરોગ્ય લક્ષી તપાસ.

ખુલ્લા ખાધ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓ સામે તંત્રની લાલ આંખ ત્રણ ટીમો દ્વારા કરાઈ રહી છે તપાસ કલર વાળી બિન આરોગ્યપ્રદ શેવૈયાનો 20કિલો જેટલો જથ્થો નાશ કરાયો, ઉપરાંત બિન આરોગ્યપ્રદ કલર વાળી ફ્રાયમ્સ અને પતાસાનો 40 કિલો જેટલો જથ્થો નાશ કરવામાં આવ્યો





Reporter:







