વડોદરા : ધુળેટી અગાઉ એમ.એસ. યુનિવર્સિટી સહિત વડોદરાની આસપાસ આવેલી કોલેજો અને શહેરની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ધૂળેટી ઉજવી રહ્યા છે.

રંગ બેરંગી કલરોથી કોલેજ કેમ્પસ અને સ્કૂલોના પટાંગણો વિદ્યાર્થીઓની ચિચીયારીઓથી ગુંજી ઉઠ્યા છે. MSUની આર્ટસ ફેકલ્ટીમાં પણ પ્રિ હોળી,પ્રિ ધુળેટી અંતર્ગત વિદ્યાર્થીઓએ રંગબે રંગી કલરોથી ધૂળેટી રમી હતી. પટાંગણ રંગ બે રંગી કલરોથી છવાઇ ગયા હતા.





Reporter: admin







