વડોદરા : MS યુનિ.માં સાયન્સ ફેકલ્ટીમાં ભણતા 18 વર્ષીય સ્ટુડન્ટે ગળેફાંસો ખાધો હતો. સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, કોઈનો વાંક નથી, મારી જાતે પગલું ભર્યું છે.
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ઝુલોજી સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા 18 વર્ષીય વિદ્યાર્થી વનરાજએ હોસ્ટેલમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. મૂળ પોરબંદરના વિદ્યાર્થીએ કયાં કારણોસર આપઘાત કર્યો તે હજી જાણી શકાયું નથી. આ બનાવ અંગે ફતેગંજ પોસ્ટે ગુનો નોંધ્યો છે.
...
Reporter: admin