News Portal...

Breaking News :

ગુજરાતીઓ ને સહન કરવો પડશે ગરમી નો બફારો

2024-07-11 18:25:12
ગુજરાતીઓ ને સહન કરવો પડશે ગરમી નો બફારો




હવામાન વિભાગે ની આગાહી અનુસાર આગળ ના ૫ દિવસ ગુજરાત માં વરસાદ છુટાછવાયો છે જેને લઈને ગરમી ના કારણે બફારો લાગશે . દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં વરસાદ ના કારણે પૂર ની સ્થિતિ થઇ હતી . વસરાદ ની સીઝન ચાલુ થયા પછી કેટલાક વિસ્તારો માં પાણી ભરાયેલ જોવા મળ્યા હતા પરંતુ છેલ્લા ૨ દિવસ થી વરસાદ છુટીછવાયો પડે છે જેને કારણે બફારો થાય છે . હાલ વરસાદી માહોલ શાંત છે 

 



હવામન વિભાગ દ્વારા રાજ્ય ના સુરત , વલસાડ અને નવસારી જિલ્લાઓ માં વરસાદ રહેશે . જયારે બાકી ના જિલ્લા માં વરસાદ ના એંધાણ નથી . આગળ ના ૫ દિવસ માં વરસાદ છુટોછવાયો રહેશે જેને લઇ ને બફારો રહેશે . અરબી સમુદ્રના પવનો નબળા રહેતા રાજ્યમાં આગામી 11 થી 15 જુલાઈ દરમિયાન વાતાવરણ નહિવત રહેશે . આગામી ૧૫ થી ૨૪ જુલાઈ માં રાજ્યમાં વરસાદ નું જોર રહેશે . અત્યાર સુધી ના વરસાદ માં રાજ્ય માં સૌરાષ્ટ્ર માં સારો વરસાદ થયો છે . આગામી ૧૧ જુલાઈ પછી ગુજરાત માં ભારે વરસાદ પાડવાની હવામાન વિભાગે આગાહી કરી છે .


...

Reporter: News Plus

Related Post