વડોદરા શહેરના રહીશો ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના પૂરને કારણે તબાહી અને હાડમારીનો સામનો કરી રહ્યા છે .

રાહત વ્યવસ્થા અને નુકસાનીની જાત તપાસ કરી મદદરૂપ થવાના હેતુથી ગુજરાત કોંગ્રેસ પક્ષના વિપક્ષ નેતા અમિત ચાવડા તથા શહેર કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા વડોદરા શહેરના વિવિધ વિસ્તારની મુલાકાત લેશે.

Reporter: admin







