ગુજરાત બેડમિટન એસોસિએશની વાર્ષીક સામાન્ય સભામાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરાઇ હતી.

ગુજરાત બેડમિંટન એસોસિએશનની વાર્ષીક સામાન્ય સભા શહેરની હોટલ મર્કુરેમાં મળી હતી જેમા 2025થી 2029ના વર્ષ માટે પ્રમુખ તરીકે શંકરલાલ રાવલ, સિનીયર ઉપ પ્રમુખ તરીકે ગિરીશ જે પટેલ તથા માનદ મંત્રી તરીકે મયુર પરીખ અને ખજાનચી તરીકે ભરત ઉપાધ્યાયની સર્વાનુમતે નિમણુંક કરાઇ હતી.
Reporter: admin







