ગોત્રી હોસ્પિટલમાં સર્જિકલ વોર્ડમાંથી મોબાઇલ ચોરી કરતા ત્રણ ચોર સીસીટીવીમાં કેદ થયા. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને ઠીક થવાના બદલે પોતાનો સામાન ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સામાન્ય સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. સિક્યુરિટી દ્વારા કોઈ પણ પ્રકારની તકેદારી નહીં રખાતી હોવાનું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહી છે. ગોત્રી હોસ્પિટલમાં સતત બની રહી છે ચોરીની ઘટનાઓ સર્જીકલ બોર્ડમાંથી મોબાઈલોની ચોરી કરતા ત્રણ ચોર સીસીટીવી કેમેરામાં થયા કેદ
Reporter:







