હાલોલમાં શ્રમિક બનીને નોકરી કરતો ATSએ ઝડપેલો આતંકી-પંજાબમાં હથિયાર અને ગ્રેનેડ હેરાફેરી તેમજ આતંકી હુમલાના કાવતરામાં વોન્ટેડ ગુરપ્રીતસિંઘ ઉર્ફે ગોપી બિલાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી છેલ્લા ઘણા સમયથી વિવિધ નામોથી છુપાઈને હાલોલની એક કંપનીમાં મજૂર તરીકે કામ કરતો હતો.