વડોદરા : શહેર નજીક આવેલા ધોળકા ગામમાં રહેતા મૂળ હાલોલ તાલુકાના કંજરી ગામની વતની અને મૈત્રી સબંધથી અજય નાયક સાથે રહેતી હેતલ નાયક ઉ.વ.28ને તા.14ના રોજ ગુટખા પડીકી વિમલ નહીં ખાવા બાબતે અજય ઉર્ફે ચીમનએ ઠપકો આપતા હેતલને ખોટું લાગી જતા કચરું બાળવાની ઝેરી દવા બપોરના પી જતા અર્ધ બેભાન થઈ જતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં બેભાન થઈ ગયા બાદ તેનું મોત નિપજ્યું હતું.
Reporter: admin