વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજરોજ યોજાઇ હતી જે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા ડોક્ટર કમલા બેનીવાલના દુઃખદ નિધનના પગલે મુલતવી કરવામાં આવી હતી.
સાત વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ડોક્ટર કમલા બેનીવાલ 1954 માં વિધાનસભાની ચૂંટણી જીતીને પ્રથમ વખત મંત્રી બન્યા અને રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી તરીકેની સિદ્ધિ મેળવી હતી તથા રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી તરીકે પણ પોતાનું યોગદાન આપ્યું હતું તેઓ 2009 થી 2024 સુધી ગુજરાતના રાજ્યપાલ તરીકે રહ્યા હતા. ગત તારીખ 15 5 2024 ના રોજ 97 વર્ષની ઉંમરે તેઓનું નિધન થતા આજની આ સભા શોક દર્શક ઠરાવ બાદ 29 5 2024 ના રોજ મળશે
Reporter: News Plus