વડોદરા શહેર માં આજ શરૂ થતાં ગણેશ મહોત્સવ પ્રારંભ થયો ગયો છે ત્યારે દર વર્ષ ની જેમ આ વર્ષે આ વર્ષ ગોરવા પોલીસ સ્ટેશનમા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી જેમાં ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટ લાઠીયા હસ્તે પુજા અર્ચના કરી ગણપતિ બાપાની સ્થાપના કરી હતી

દર વર્ષે જેમ આ વર્ષે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગણપતિ બાપાની સ્થાપના કરી પુજા અર્ચના કરી ગણપતિ બાપાની સ્થાપના કરી હતી જેમાં ગોરવા પોલીસ સ્ટેશનના પી આઈ કિરીટ લાઠીયા તથા ગોરવા પોલીસ સ્ટેશન નો સ્ટાફ ગણપતિ બાપ્પાની પુજા અર્ચનામાં જોડાયા હતા જેમાં ગોરવા પી આઈ કિરીટ લાઠીયા ગણેશ ચતુર્થી લઈને આસ્થા જોડાય છે અમારા 20 પોલીસ સ્ટેશન માં ગણપતિ બાપા ની ઘામ ઘુમથી સ્થાપના કરવામાં આવે છે

ત્યારે ગોરવા પોલીસ સ્ટેશન ના પી આઈ કિરીટ વાડીયા બંને ત્યાં સુધી ઇકોફેનલી ગણપતિ બાપ્પા બેસાડવામાં આવે અને બંને ત્યાં સુધી ડી જે સિસ્ટમ પણ તારવામા આવે જેથી લોકો ને હાલાકી સામનો ના કરવો પડે તેવુ આહવાન કરવામાં આવ્યું હતું


Reporter: admin







