વોર્ડ નં. ૧૦ના કોર્પોરેટર નિતિન ડોંગા (મામા) દ્વારા ગણેશ વિસર્જનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ગણેશ વિસર્જન માટે ગૌમુખ ગંગોત્રીના પવિત્ર જળથી ભરેલો એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યો છે. આ તળાવમાં જ ગજાનન ગણપતિ મહારાજના વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે.આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નિતિન ડોંગાએ તમામ ભક્તોને ભાવભર્યું આમંત્રણ આપ્યું છે. અહીં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લાયક ભક્તોને બે (૨) ફૂટથી મોટી મૂર્તિ લાવવાની વિનંતી નથી.




Reporter: admin







