શ્રી રંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વોર્ડ નં 9 વિસ્તારમાં સમતા વિસ્તારમાં આવેલુ અક્ષર એપાર્ટમેન્ટ અને મહાદેવ મંદિર લક્ષ્મીનગર અને દર્પણ વાટીકા અંબે માતાના મંદિર ખાતે નિશુલ્ક નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો

વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે દ્રારા જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી સમયાંતરે નાગરિકોને મદદ રૂપ થવાના હેતુ સાથે સેવાકીય કાર્યો કરવામાં આવે છે દલ વર્ષ ની જેમ આ વર્ષે આજે વડોદરા શહેર ના સમતા ખાતે વોર્ડ નં 9 વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી ના યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદો બાળકોને વિના મૂલ્યે નોટબૂક વિતરણનો કાર્યક્રમ સમતા વિસ્તારમાં યોજાયો હતો અને જેમાં ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ નં 9 યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે તથા પુવૅ કાઉન્સિલર રાજેશ ભાઇ આયરે અને સાંઇ નાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલના તમામ સભ્યોની હાજરીમાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો





Reporter: admin







