વડોદરા : નડિયાદમાં રમાયેલી ખેલ મહાકુંભ 3.0 રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વડોદરા ના ચાર ખેલાડી વિજેતા થયા છે.

નડિયાદમાં રમાયેલી ખેલ મહાકુંભ 3.0 રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વડોદરા ના ચાર જણા વિજેતા થયા છે જેમાં રંધાવા સ્પોર્ટ એકેડમી માંજલપુર સ્પોર્ટ ખાતે દોડમાં કાસ્ય ચંદ્રક વિજેતા 400 મીટર માં ઈશિતા શાહ.શોટપુટમાં રંજત ચંદ્રક વિજેતા સતીશ રાણા શોટપુટમાં મમતા મોહન કરાના રજત ચંદ્રક વિજેતા ડીસસ્ટ્રોમા સિલ્વર મેડલ નિમેશ શાહતમામ લોકોએ ખૂબ જ મહેનત કરીને આજે આ મેડલ પોતાના નામ પર કર્યા છે

જ્યારે તમામ લોકો વડોદરાના રંધાવા સ્પોર્ટ એકેડમીમાં શીખે છે અને વડોદરાનું ગૌરવ છે જ્યારે એકેડમી દ્વારા તમામ ખેલાડીઓનું મોડું મીઠું કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું ખેલાડીઓને પૂછવામાં આવ્યું કે ખૂબ જ સરસ આયોજન કર્યું હતું.



Reporter: admin