વડોદરા : શહેર પોલીસના ઝોન 2 દ્વારા નવાપુરા, ગોત્રી, રાવપુરા, અકોટા, જેપી અને અટલાદરા 2020 અને 2024 દરમિયાનની 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલ વિદેશી દારૂ રૂપિયા 70 લાખનો વિદેશી શરાબ આજે ચિખોદરા ખાતે નાશ કરવામાં આવ્યો હતો.

દારૂ નાશ દરમિયાન જો આગ લાગે તો તરત જ પાણીનો છંટકાવ થાય તે માટે ફાયર વિભાગ દ્વારા ફાયર બ્રિગેડની ટેન્કર સાથે ટીમ સ્ટેન્ડ બાય મુકવામાં આવી હતી.દારૂના નાશ દરમિયાન ફાયર વિભાગની ટીમ સાથે ફાયર બ્રિગેડની ગાડી હાજર રાખવામાં આવી હતી.







Reporter: admin