આગામી સમયમાં ગણેશ ચતુર્થી અને શ્રીજી વિસર્જન અન્વયે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે અનુસંધાને વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર તથા સંયુકત પોલીસ કમિશ્નર લીના પાટીલ સાહેબનાઓ તરફથી કાયદો અને વ્યવસ્થાની જાળવવા સુચના આપેલ જે તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તે આયોજનરૂપે ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન.લાઠીયા તથા પો.ઈન્સ એલ.પી.ભારાઈની હાજરીમાં ગોરવા પોસ્ટે હદ વિસ્તારના સંવેદીનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકીંગ, HS-MCR ચેક કરવામાં આવ્યા હતા
Reporter: admin







