વડોદરા : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયર શ્રીમતી પિન્કીબેન સોનીના વરદ હસ્તે તેઓની પ્રતિમાને ચકલી સર્કલ પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વડોદરા મહાનગર સેવા સદન સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની વિસ્તારના કાઉન્સિલરો તમામ લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતીબેન્ડબાજા સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.



Reporter: admin







